Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 74800 અને નિફ્ટી 23450 પર, બેન્કિંગ અને એનર્જી શેરોમાં વધુ ખરીદી

    6 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 10 સપ્ટેમ્બરે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 74,800 અને નિફ્ટી 23,450ના સ્તરે કારોબાર કરી રહ્યા છે. બેન્કિંગ અને એનર્જી શેર્સમાં આજે વધુ ખરીદી છે. જ્યારે ઓટો અને ફાર્મા શેર્સમાં આજે વધુ વેચવાલી છે. એશિયન બજારોમાં આજે ઘટાડો 9 સપ્ટેમ્બરે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો ઘરેલુ રોકાણકારોએ 7 દિવસમાં 12,356 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 9 સપ્ટેમ્બરે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 813 પોઈન્ટના ઘટાડા સાથે 74,764 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 204 પોઈન્ટ નીચે આવ્યો, તે 23,432 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Duleep Trophy 2026 Final Live Score, East Zone vs South Zone Day 5: East Zone Eye Emphatic Win Over South Zone
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું, 3 સિસ્ટમ સક્રિય થતાં શનિવારથી ભુક્કા બોલાવશે, ક્રૂડ 100 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલ મોંઘા થઇ શકે, એપલનો પહેલો ફોલ્ડેબલ આઇફોન લોન્ચ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment