Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેરબજારમાં આજે ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 74,500 અને નિફ્ટી 23,100 પર છે, એનર્જી અને બેન્કિંગ શેરોમાં તેજી

    8 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 16 માર્ચે ફ્લેટ કારોબાર થઈ રહ્યો છે. સેન્સેક્સ 74,500 અને નિફ્ટી 23,100 પર કારોબાર કરી રહ્યા છે. મેટલ, એનર્જી અને બેન્કિંગ શેર્સમાં તેજી છે. જ્યારે ઓટો અને IT શેર્સમાં ઘટાડો છે. એશિયન બજાર અપડેટ GSP ક્રોપ સાયન્સનો IPO આજે ખુલશે એગ્રોકેમિકલ કંપની GSP ક્રોપ સાયન્સનો IPO આજે એટલે કે 16 માર્ચથી ખુલશે. તેમાં સામાન્ય રોકાણકારો 18 માર્ચ સુધી પૈસા લગાવી શકશે. કંપની આ મેઈનલાઈન ઈશ્યુ દ્વારા ₹400 કરોડ એકત્ર કરવા માગે છે. તેમાં ઓછામાં ઓછા 14,720 રૂપિયા લગાવવા પડશે. અમેરિકી બજારમાં 13 માર્ચના રોજ ઘટાડો રહ્યો શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા શુક્રવારે એટલે કે 13 માર્ચે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1470 પોઈન્ટ (1.93%) ના ઘટાડા સાથે 74,564 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટીમાં પણ 488 પોઈન્ટ (2.06%) નો ઘટાડો જોવા મળ્યો હતો, તે 23,151 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Daily Briefing: AAP’s ‘education reform’ faces trust deficit
    Next Article
    દુબઈ એરપોર્ટ પાસે ઈરાની ડ્રોન હુમલાથી ભીષણ આગ, ફ્લાઇટ્સ રદ:ઈરાને ઈઝરાયલ પર ઘાતક સેજીલ બેલેસ્ટિક મિસાઈલ છોડી; 2500km સુધી ટાર્ગેટ હિટ કરી શકવાની ક્ષમતા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment