Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેટ આઉટફિલ્ડના કારણે ટૉસમાં વિલંબ:વેલિંગ્ટનમાં વરસાદ રોકાયો, 7:45 વાગ્યે થશે આગામી ઇન્સ્પેક્શન; ભારત-ન્યૂઝીલેન્ડ બીજી વન-ડે આજે

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી વન-ડે આજે વેલિંગ્ટનના હેડ્રિયન સ્ટેડિયમમાં રમાવાની છે. સવારે પડેલા વરસાદને કારણે મેદાન ભીનું છે, જેનાથી ટૉસમાં વિલંબ થઈ રહ્યો છે. વરસાદ રોકાયા પછી અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાતચીત કરી. હવે સવારે 7:45 વાગ્યે મેદાનનું આગામી ઇન્સ્પેક્શન થશે. મેચનો ટૉસ સવારે 7 વાગ્યે થવાનો હતો, જ્યારે મુકાબલો 7:30 વાગ્યે શરૂ થવાનો હતો. વરસાદને કારણે જ ભારતીય ટીમે શુક્રવારે પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરી દીધું હતું. બીજી તરફ ન્યૂઝીલેન્ડે વેલિંગ્ટન કોલેજની ઇન્ડોર સુવિધામાં પ્રેક્ટિસ કરવી પડી હતી. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11 ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકિબ નબી, ગુરનૂર બરાર, અર્શદીપ સિંહ. ન્યૂઝીલેન્ડ (NZ): ટિમ સેેફર્ટ, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નેથન સ્મિથ, કાઇલ જેમિસન, જેકબ ડફી, બ્લેર ટિકનર.
    Click here to Read More
    Previous Article
    Nick Saban Breaks His Podcast Rule For Travis Kelce And Jason Kelce, Then Issues Blunt Warning
    Next Article
    '6 વર્ષનું બાળક ફટાકડાથી ડરે છે':'સ્કૂલમાં મિત્રો ‘ડરપોક’ કહીને ચીડવે છે, બાળકને કેવી રીતે સમજાવું કે ડર એ ‘નબળાઈ’ નથી'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment