Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેર બજારમાં ફ્લેટ કારોબાર:સેન્સેક્સ 73,600 અને નિફ્ટી 23,100 પર, ઓટો અને રિયલ્ટી શેરોમાં વધુ ખરીદી

    1 day ago

    શેર બજારમાં આજે એટલે કે 25 સપ્ટેમ્બરે ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 73,600 અને નિફ્ટી 23,100 પર કારોબાર કરી રહ્યા છે. ઓટો અને રિયલ્ટી શેરોમાં આજે વધુ ખરીદી જોવા મળી રહી છે. જ્યારે IT અને મીડિયા શેરોમાં વધુ ઘટાડો છે. આજથી 4 IPO ખુલશે રણવાલ એન્ટરપ્રાઇઝિસ, જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર, ઓરિએન્ટ કેબલ્સ અને એસવેક્ટરના IPO આજથી ખુલશે. રણવાલ એન્ટરપ્રાઇઝિસ આ IPO દ્વારા 499.83 કરોડ રૂપિયા, જર્મન ગ્રીન સ્ટીલ એન્ડ પાવર 303.90 કરોડ રૂપિયા, ઓરિએન્ટ કેબલ્સ 552 કરોડ રૂપિયા અને એસવેક્ટર 420 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયન બજારોમાં મિશ્ર કારોબાર 24 સપ્ટેમ્બરે અમેરિકન બજારમાં તેજી રહી હતી વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 7,796 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIsની નેટ ખરીદ/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે.
    Click here to Read More
    Previous Article
    શ્રીલંકાએ ઇંગ્લેન્ડને 16 રનથી હરાવ્યું:બીજા વન-ડેમાં મેન્ડિસની સદી, વેલ્લાલાગેની 3 વિકેટ; બટલરની ઈજાથી મેચ પલટાઈ
    Next Article
    જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ કોંગ્રેસનું દેશભરમાં પ્રદર્શન:કોકરોચ પાર્ટીએ CECનું રાજીનામું માંગ્યું, 2 ઓક્ટોબરથી દેશભરમાં આંદોલનની જાહેરાત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment