Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટી ખાવડીમાંથી 736 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો:ANWએ મોબાઈલ, રોકડ અને મોટરસાયકલ સહિત ₹72,400નો મુદ્દામાલ કબજે કર્યો

    2 दिन पहले

    જામનગર જિલ્લામાં “No Drugs In Jamnagar” અભિયાન હેઠળ એન્ટી નાર્કોટીક્સ વિંગ (ANW)એ મોટી ખાવડી ગામમાંથી 736 ગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. ગાંજાની કિંમત ₹36,800 છે. પોલીસે કુલ ₹72,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા શખ્સની ઓળખ સિક્કાના ઈમ્તિયાઝ આમદભાઈ મુલા (ઉંમર 29) તરીકે થઈ છે. તેની પાસેથી ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન, રોકડ રકમ અને મોટરસાયકલ મળી આવ્યા હતા. આ મામલે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(A) અને 29 હેઠળ ગુનો નોંધાયો છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ થઈ હતી. ANWના PI ડી.બી. પટેલ અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં નંબર પ્લેટ વગરનાં 21 ભારે વાહનો ડિટેઇન કરાયા:જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસની ટીમે હાઈવે પર ચેકિંગ દરમિયાન કાર્યવાહી કરી
    Next Article
    સોની બજારમાં સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, ફરિયાદીએ કાવતરું રચ્યું'તું:લિફ્ટ લેવાના બહાને છરી બતાવી લૂંટ ચલાવવાનું તરકટ રચનાર 3 શખસ પાસેથી ₹4 લાખનો સોનાનો તાર કબજે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment