Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં દાંડિયા ક્લાસીસે ગૌસેવા માટે 73,000 રૂપિયા આપ્યા:કક્કડ પરિવાર સંચાલિત ક્લાસીસની તમામ આવક 3 સ્થાનિક ગૌસેવા સંસ્થાઓને આપી

    16 hours ago

    વેરાવળમાં શ્રી દાંડિયા ક્લાસીસ - ૨૦૨૬ દ્વારા ગૌસેવા માટે ૭૩,૦૦૦ રૂપિયાનું દાન કરાયું. કક્કડ પરિવારના હાર્દિકભાઈ, મંથન અને મીતાબેન કક્કડ દ્વારા આ ક્લાસીસનું આયોજન થયું. ૨૫૧ રૂપિયાના રાહત દરે ચલાવાયેલા આ ક્લાસીસની તમામ આવક ત્રણ સ્થાનિક ગૌસેવા સંસ્થાઓને અપાઈ. આ રકમમાં જય જાગનાથ ગૌસેવા મહિલા મંડળને ૧૧,૦૦૦ રૂપિયા, શ્રી રામ ગૌસેવા મંડળને ૧૧,૦૦૦ રૂપિયા અને જય સોમનાથ ગૌ સેવા હોસ્પિટલને ૫૧,૦૦૦ રૂપિયાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ભરતભાઈ ગોટેચા, કેવિન કાનાબાર, મહેન્દ્રભાઈ રાયઠઠ્ઠા, મહેશભાઈ રાજપોપટ, હિરેનભાઈ ઉનાડકટ, હિતેશભાઈ માંડવિયા, હરકિશનભાઈ સૂબા અને કેતનભાઈ કોટેચા સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. રવિનાબેન ગોહેલ, રવિભાઈ ખખ્ખર, હરીશભાઈ કક્કડ અને ભરતભાઈ જોશી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. આયોજકોએ ગૌસેવા માટે સમાજને આગળ આવવા અપીલ કરી. આ પહેલની વેરાવળમાં પ્રશંસા થઈ.
    Click here to Read More
    Previous Article
    તિથલ રોડના ફ્લેટમાં હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું, 6 જુગારીની ધરપકડ:અમીધારા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 501માં ગંજીપાનાથી જુગાર, ₹2.53 લાખનો મુદ્દામાલ કબજે
    Next Article
    નાના પાટેકરનું 75 વર્ષની ઉંમરે નિધન:કાર્ડિયાક અરેસ્ટ આવ્યો, 45 મિનિટ સુધી CPR આપ્યા બાદ પણ જીવ બચાવી શકાયો નહીં; 100+ ફિલ્મો, 3 નેશનલ, 4 ફિલ્મફેર અવોર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment