Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાળીયાદમાં 72.74 લાખનો વિદેશી દારૂનો જથ્થો નાશ કરાયો:21,772 બોટલ દારૂનો બોટાદ પ્રાંત અધિકારીની હાજરીમાં નિકાલ

    8 hours ago

    બોટાદ જિલ્લાના પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી સાંજના સમયે હાથ ધરવામાં આવી હતી. નાશ કરાયેલા દારૂની કુલ કિંમત આશરે 72 લાખ 74 હજાર 490 રૂપિયા આંકવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન નોંધાયેલા કુલ સાત ગુનાઓમાં આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 21 હજાર 772 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે. કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને તેનો નાશ કરાયો હતો. આ દારૂ નાશ કરવાની કાર્યવાહી બોટાદ પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી અને ડિવાયએસપી મનિષા દેસાઈની હાજરીમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાળીયાદ ખાતે વિદેશી દારૂના જથ્થાના નાશ અંગે બોટાદના DYSP મનિષા દેસાઈએ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ સિટી PI ભાવિક જીતિયાની વડોદરા બદલી:પોલીસ મથકે વિદાય સમારોહ યોજાયો, પોલીસ સ્ટાફ અને અધિકારીઓએ તેમને વિદાય આપી
    Next Article
    Tiger Shroff opens up about struggling with aerophobia; says he starts feeling anxious a couple of days before every flight: ‘It’s frustrating’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment