Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં 72 IAS અધિકારીઓની બદલી:જે.કે. જાદવને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી

    19 hours ago

    ગુજરાત રાજ્યમાં કુલ 72 IAS અધિકારીઓની સામૂહિક બદલીઓ કરવામાં આવી છે. આ બદલીઓમાં સુરેન્દ્રનગરને નવા અધિકારી મળ્યા છે. આ બદલીઓ અંતર્ગત જે.કે. જાદવને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય આદિજાતિ વિકાસ રહેણાંક શિક્ષણ સંસ્થા સોસાયટી (GSTDREIS)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. જ્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના પૂર્વ કમિશનર ડો. નવનાથ ગ્વાહણેની ભરૂચ જિલ્લા કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જે.કે. જાદવનું મૂળ વતન પંચમહાલ જિલ્લાનું ગોધરા છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં અકસ્માત સર્જનાર કારચાલક ફરાર:કારચાલક આગળ જતી કારને ટક્કર મારી, ગાડીમાંથી બિયરના ટીન મળ્યા; પોલીસે અકસ્માત અને પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધ્યો
    Next Article
    સુરતમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં આંશિક વિક્ષેપ:જથ્થો ઓછો થતા તંત્ર એક્શનમાં, ઈંધણની માંગને પહોંચી વળવા આયોજન; એસોસિએશનની સપ્લાય ચેન સુદ્રઢ કરવા રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment