Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ:કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એકટ્રેસ; વૈષ્ણવે કહ્યું - આવતા વર્ષે, એક નવું ટુરિસ્ટ સ્થળ હશે

    18 hours ago

    72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ટૂંક સમયમાં ગુજરાતના કેવડિયામાં શરૂ થયો છે. વિજેતાઓની જાહેરાત 18 જુલાઈના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે એવોર્ડ એનાયત કરી રહ્યા છે. ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો અવોર્ડ મળ્યો, જ્યારે, 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'ભ્રમયુગમ' માટે મમૂટીને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાયો. 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને બેસ્ટ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને ફિલ્મ 'આર્ટિકલ 370' માટે લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, દિલ્હીની બહાર સમારોહનો હેતુ ટુરિસ્ટ પ્લેસ સુધી પહોંચવાનો છે. આ અંગે વિવાદ કરવો યોગ્ય નથી. 1954માં જ્યારે નેશનલ ફિલ્મ એવોર્ડની શરૂઆત થઈ ત્યારે ફક્ત 7 પુરસ્કારો આપવામાં આવ્યા હતા. હવે, 72 વર્ષ પછી, 72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં કુલ 45 એવોર્ડ રજૂ કરવામાં આવી રહ્યા છે. આમાં ફીચર ફિલ્મો માટે 26, નોન-ફીચર ફિલ્મો માટે 16, સિનેમા પર લેખન માટે બે અને એક દાદાસાહેબ ફાળકે એવોર્ડનો સમાવેશ થાય છે. એનો અર્થ એ થયો કે 7 એવોર્ડથી શરૂ થયેલી આ સફર હવે ભારતીય સિનેમાના ઘણા જુદા જુદા ક્ષેત્રો સુધી પહોંચી ગઈ છે. આ પણ વાંચો: કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડને લઈ બોલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો
    Click here to Read More
    Previous Article
    ચેસ ઓલિમ્પિયાડ: ઉઝબેકિસ્તાન સામે ભારતનો પરાજય:સાતમા સ્થાન પર સરકી ગયું; મહિલા ટીમ ત્રીજા નંબરે
    Next Article
    ગીર સોમનાથ- ભાવનગર- અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટિંગ:ઉનામાં જળબંબાકાર, દુકાન બહારથી સામાન તણાયો; સુરત સહિત પાંચ જિલ્લામાં આજે યલો એલર્ટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment