Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચાર્યના જન્મદિવસે 72 હજાર કિલો ઘાસનું દાન:બોટાદમાં 14 પાંજરાપોળનાં પશુઓ માટે 100થી વધુ સ્વયંસેવકોએ જીવદયા કરી

    7 घंटे पहले

    બોટાદમાં 22 નવેમ્બર 2026ના રોજ આચાર્ય વિજય નયપ્રભ સૂરીશ્વરજી મ.સા.ના 89મા જન્મદિવસ નિમિત્તે જીવદયા કરવામાં આવી. જૈન સાધુ-સંતોની નિશ્રામાં 14 પાંજરાપોળનાં પશુઓ માટે 72 હજાર કિલોથી વધુ ઘાસ પહોંચાડવામાં આવ્યું.આયોજકોના જણાવ્યા મુજબ, 3,600 મણથી વધુ ઘાસ એકત્ર કરાયું હતું. બોટાદના જૂના માર્કેટિંગ યાર્ડથી વાહનોને લીલી ઝંડી આપ્યા પછી 100થી વધુ સ્વયંસેવકો અલગ-અલગ સ્થળે ગયા અને પશુઓને ઘાસચારો ખવડાવ્યો. આ કાર્ય માટે આચાર્ય વિજય લબ્ધિપ્રભ સૂરીશ્વરજી મ.સા. અને આચાર્ય વિજય જયપ્રભ સૂરીશ્વરજી મ.સા. (જેપી ગુરુદેવ)ની પ્રેરણા મળી હતી. શ્રી નેમિ નય જૈન બેન્ડ, સહકાર નગર જીવદયા ગ્રુપ અને બોટાદના ભાઈઓ તથા નવયુવાનોએ સહકાર આપ્યો.
    Click here to Read More
    Previous Article
    કડીમાં નબળા કપાસિયા ખોળના જથ્થાનો નાશ:સીલ કરાયેલા ગોડાઉનોમાં સબ-સ્ટાન્ડર્ડ પશુઆહારની ગણતરી, પશુ આહારને જમીનમાં દાટી નાશ કરાયો
    Next Article
    19 Wedding Functions In South Delhi Today, Cops Urge Use Of Public Transport

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment