Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ક્લબ-71 જીમ પ્રકરણનો મુખ્ય આરોપી રિમાન્ડ પૂર્ણ થતાં જેલહવાલે:જીમની રિસેપ્શનિસ્ટના ફોનનો ઉપયોગ કરી મેસેજ કરાતા હોવાનો ખુલાસો

    13 hours ago

    સુરેન્દ્રનગરના ક્લબ-71 જીમ પ્રકરણમાં સંચાલક આમીન મુલતાનીને ત્રણ દિવસના રિમાન્ડ બાદ જેલ હવાલે કરાયો છે. તપાસમાં જીમમાંથી આશરે 150 મહિલાઓના ફોટા અને વીડિયો મળ્યા છે. મળતી માહિતી મુજબ, જીમમાં આવતી મહિલાઓ અને યુવતીઓને નજીક લાવી તેમની અંગત માહિતી, ફોટા અને વીડિયોનો ઉપયોગ કરી બ્લેકમેલ કરવાના આરોપો છે. પોલીસ તપાસમાં જીમની રિસેપ્શનિસ્ટના મોબાઇલ ફોનનો ઉપયોગ કરીને યુવતીઓને ફોન અને મેસેજ કરાતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ આ ફોટા-વીડિયો કેવી રીતે મેળવાયા, કોના દ્વારા સંગ્રહ કરાયા અને તેનો ઉપયોગ ધમકી કે બ્લેકમેલ માટે થયો કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. આ મામલે તપાસ ચાલુ છે. પોલીસ મોબાઇલ ફોન, ડિજિટલ ડેટા અને અન્ય પુરાવા તપાસી રહી છે. પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં 450 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા:આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટકતા હજારો અરજદારો પરેશાન, વધતો કાર્યબોજ સહિતની માંગ ન સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી
    Next Article
    સરકાર સામે મહેસૂલી કર્મચારીઓનું રણશિંગુ:પડતર માંગણીઓનો ઉકેલ નહીં આવતા વડોદરાના 380 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, આવકના દાખલાથી ઈ-ધરા સુધીની કામગીરીને અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment