Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતથી દક્ષિણ કોરિયા સુધી 7000 કિલોમીટર લાંબી વાદળોની પટ્ટી:દેશમાં સામાન્ય કરતાં 170-180% વધુ વરસાદ; અમદાવાદ-મુંબઈ રૂટ પર 7 ટ્રેનો રદ

    4 days ago

    મધ્યપ્રદેશમાં ચોમાસાના વરસાદની 3 મજબૂત સિસ્ટમ એક્ટિવ છે. આ કારણે રાજ્યમાં સતત 60 કલાકથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) એ આગામી 24 કલાકમાં 17 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. યુપીમાં આજે 69 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ છે. જ્યારે છેલ્લા 10 દિવસથી પડી રહેલા વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરથી 10 લોકોના મોત થયા છે. આ વર્ષે પૂરથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 41 થઈ ગઈ છે. રાજ્યના 11 જિલ્લામાં 6.53 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં પૂરના ભારે વહેણમાં તણાઈ જવાથી માતા-પુત્રનું મોત થયું છે. બંને બળતણ માટે લાકડા લેવા નાળા પાસે ગયા હતા. 23 જુલાઈના રોજ દેશ ઉપર છવાયેલા વાદળોની સેટેલાઇટ ઇમેજ… દેશભરના હવામાન સંબંધિત તસવીરો… દેશભરના હવામાનના અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 364 પોઈન્ટ ઘટીને 76,391 પર બંધ:નિફ્ટી 127 પોઈન્ટ ઘટીને 23,870 પર આવ્યો, ફાર્મા અને બેન્કિંગ શેરોમાં વધુ વેચવાલી
    Next Article
    જામનગર સિવિલમાં ચાંદીપુરા શંકાસ્પદ વધુ બે બાળકોના મોત:સારવાર દરમિયાન દ્વારકા અને કલ્યાણપુરના બે બાળ દર્દીઓના મોત, મૃત્યુઆંક ત્રણ થયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment