Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સીમા જાગરણ મંચે નવરાત્રીમાં 700 બાળાઓને લહાણી આપી:મોરબી જિલ્લાના 9 સીમાવર્તી ગામોમાં શક્તિ પૂજન અંતર્ગત પ્રોત્સાહિત કરાઈ

    10 hours ago

    સીમા જાગરણ મંચ મોરબી જિલ્લા દ્વારા આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ દરમિયાન સીમાવર્તી વિસ્તારોમાં શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત નવરાત્રીમાં ભાગ લેનારી લગભગ 700 બાળાઓને લહાણી વિતરણ કરી પ્રોત્સાહિત કરાઈ હતી. આ લહાણી વિતરણ ઝીંઝુડા, બેલા, ઉટબેટ સામપર, બોડકી, માળીયા, દેવગઢ, વર્ષામેડી, બગસરા અને હરીપર સહિત કુલ નવ ગામોમાં કરવામાં આવ્યું હતું. સીમા જાગરણ મંચની આ પહેલથી બાળાઓમાં ઉત્સાહ વધારવાની સાથે શક્તિ પૂજન અને શસ્ત્ર પૂજનની પરંપરાને પ્રોત્સાહન મળ્યું.
    Click here to Read More
    Previous Article
    વિસનગરના ભાલક ગામે અશ્વદોડ દરમિયાન અકસ્માત:દોડતા અશ્વોએ બે બાળકોને અડફેટે લીધા, સદનસીબે આબાદ બચાવ
    Next Article
    Jio Platforms IPO Day 2 Live: Retail Portion 100% Subscribed; GMP Signals 22% Gains

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment