Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં 7 શખ્સો જુગાર રમતા ઝડપાયા:ગલ્લા ગામેથી ₹10,660 મુદ્દામાલ જપ્ત, કાર્યવાહી શરૂ

    8 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગલ્લા ગામના ચોરા પાસેથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા સાત શખ્સોને લાલપુર પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે દરોડા દરમિયાન રોકડા ₹10,660 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે જુગારધારા કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લાલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે ખાનગી બાતમીના આધારે આ દરોડો પાડ્યો હતો. ઝડપાયેલા સાત આરોપીઓ સામે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: બ્રાન્ડ મોદી તક કે ખતરો:ભાજપ અને સંઘ માટે આ ટ્રેન્ડ કેટલો જોખમી?, જેન-ઝી 2029ની ચૂંટણીનું પરિણામ બદલશે?, હાઈકમાન્ડની ઊંઘ ઉડાવતું એનાલિસિસ
    Next Article
    મહેસાણામાં પિસ્તોલ સાથે યુવક ઝડપાયો:શંકરપરામાંથી રૂ.25 હજારની ગેરકાયદે પિસ્તોલ સાથે 20 વર્ષીય યુવકની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment