Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વોર્ડ 7 માં ₹10 લાખના વિકાસ કાર્યો શરૂ:નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા અણદીમા મંદિર ચોકમાં ખાતમુહૂર્ત

    7 hours ago

    સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વોર્ડ નંબર 7ના નવા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ પોતાના વિસ્તારમાં વિકાસ કાર્યોનો પ્રારંભ કર્યો છે. આ પહેલ દ્વારા સ્થાનિક નાગરિકોને સુવિધાઓ પૂરી પાડવાનો હેતુ છે. આ શ્રેણીમાં, વોર્ડના પ્રથમ જનલક્ષી કાર્ય તરીકે અણદીમા મંદિરના ચોકમાં પેવર બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કાર્ય માટે ₹10 લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. આ કામગીરી મહત્તમ 10 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે, જેનાથી 800થી વધુ સ્થાનિક લોકોને સુવિધા મળશે અને અવરજવર સરળ બનશે. પેવર બ્લોકના ખાતમુહૂર્ત પ્રસંગે પ્રશાંતભાઈ ભટ્ટ, ઉપેન્દ્રસિંહ રાણા, પીન્ટુબેન અસણીયા, મીનાબેન મહેશ્વરી, વોર્ડ નંબર 7ના મનપા એન્જિનિયર પાર્થ ભટ્ટ, તેમજ આગેવાનો ટીનાભાઈ ભુપતભાઈ અને પીન્ટુભાઈ બાબુલાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કોર્ટ કસ્ટડીમાં દોઢ વર્ષના બાળકનો કબજો દાદાને મળ્યો:અપહરણ કેસમાં જેલમાં બંધ માતાપિતાના બાળકને દાદાને સોંપાયું
    Next Article
    "Unacceptable": India As Iran Attack On UAE's Largest Port Injures 3 Indians

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment