Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર જિલ્લામાં 7 PI-PSIની આંતરિક બદલી:લઠ્ઠાકાંડમાં LCB પીઆઇને સસ્પેન્ડ કરતાં તેમની ખાલી જગ્યાએ બોરતળાવના PIને ચાર્જ સોંપાયો, SP નિતેશ પાંડેયનો આદેશ

    6 hours ago

    ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય દ્વારા વહીવટી સરળતા અને જાહેર હિતને ધ્યાને રાખીને પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર મહત્વના આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ ફેરબદલી અંતર્ગત જિલ્લાના 7 બિન-હથિયારી પોલીસ અધિકારીઓની તાત્કાલિક અસરથી જિલ્લામાં આંતરિક ફેર બદલીનો કરવામાં આવી છે. તેમજ બોરતળાવ પોલીસ સ્ટેશનના PI એચ.બી. ચૌહાણને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. બદલી થયેલા અધિકારીઓની યાદી બોરતળાવ PIને LCBનો ચાર્જ સોંપાયો બોરતળવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI એચ.બી. ચૌહાણની બદલી કરી તેઓને LCB શાખામાં લીવ રિઝર્વ એચેટ તરીકે મૂકાયા છે. જોકે, લઠ્ઠાકાંડમાં LCB પીઆઇને સસ્પેન્ડ કરાયા હતા, ત્યારથી આ જગ્યા ખાલી હતી. જ્યારે SOG પોલીસ ઇન્ચાર્જ પી.સી. શિંગરખીયાને LCB શાખાના વધારાના હવાલામાંથી મુક્ત કરાયા છે. સબંધિત અધિકારીને બદલીવાળી નવી જગ્યા પર તાત્કાલિક હાજર થઈ, હાજર થયા અંગેનો રિપોર્ટ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મોકલી આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રાંગધ્રામાં પાણીની 5 મોટર ચોરી કરનારા 3 ઝડપાયા:₹75,000ની મોટર અને 50,000ની બાઈક સહિત 1.25 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    मलेशियाई PM अनवर इब्राहिम ने ऐसा क्या कहा की हंस पड़े PM Modi? PM anwar praises PM modi | BRICS 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment