Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ:ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે SEOCમાં સમીક્ષા કરી, 42 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

    17 hours ago

    25 જુલાઈના સવારના 6થી રાતના 10 વાગ્યા સુધીમાં 200થી વધુ તાલુકામાં 1 મી.મી.થી લઈને 5ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 4.84 ઇંચ, બનાસકાંઠાના ઓગાડમાં 3.86 ઇંચ વરસાદ વરસ્યો હતો. ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર વચ્ચે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે મુખ્યમંત્રી ગતરોજ ભૂપેન્દ્ર પટેલે મોડી સાંજે 'સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર' (SEOC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. પાટણ, મહેસાણા, વાવ-થરાદ અને બનાસકાંઠામાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને NDRF અને SDRFની ટીમો તૈનાત કરી દેવાઈ છે, જ્યારે રાજ્યભરમાંથી અત્યાર સુધીમાં 42,158 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર ઘટતાં જ તંત્રે કેશ ડોલ્સ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બે રેસ્ક્યુ ઓપરેશન:નિઝામપુરામાં વૃદ્ધ પહેલા માળેથી વરસાદી કાસમાં પટકાતા, વાસણા-ભાયલીમાં યુવક લિફ્ટમાં ફસાયો; દરવાજો તોડીને બહાર કઢાયો
    Next Article
    RSSની કડકાઈથી ગઈ પ્રધાનની ખુરશી:PM મોદીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પહેલાં ગુપ્ત બેઠક, 3 દિવસમાં કેવી રીતે પલટાઈ બાજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment