Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત, મહારાષ્ટ્ર-ઓડિશામાં વરસાદનું રેડ એલર્ટ:આસામમાં પૂરથી 7 લાખ લોકો પ્રભાવિત, 66નાં મોત; હિમાચલમાં ભૂસ્ખલનથી 134 રસ્તાઓ બંધ

    2 days ago

    હવામાન વિભાગનું કહેવું છે કે બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાત, બંગાળ, ઓડિશા, મહારાષ્ટ્ર અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. પરંતુ આ વરસાદ હજુ પણ સામાન્ય કરતાં 16.1% ઓછો છે. ઉત્તર ભારતમાં 31 જુલાઈ સુધી વરસાદનો દોર ચાલુ રહેશે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થશે. આ તરફ, આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે. અત્યાર સુધીમાં 66 લોકોના મોત થયા છે. 7 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. હિમાચલ પ્રદેશમાં સતત થઈ રહેલા ભારે વરસાદ, ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરને કારણે 134 રસ્તાઓ બંધ છે. 4 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. જ્યારે, બિહારના 17 જિલ્લામાં યલો એલર્ટ છે. આ જિલ્લાઓમાં 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સેટેલાઇટ મેપમાં જુઓ, દેશમાં ક્યાં-ક્યાં વાદળો છવાયા છે… દેશભરના હવામાન સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    ભારતે આ વર્ષે સૌથી વધુ 200+ સ્કોર બનાવ્યો:ઝિમ્બાબ્વે સામે બીજી સૌથી મોટી જીત; સૂર્યવંશી સતત 4 બાઉન્ડ્રી ફટકારીને આઉટ થયો
    Next Article
    72 કલાકમાં લખાઈ પ્રધાનના રાજીનામાંની સ્ક્રિપ્ટ:સિક્રેટ મીટિંગ, RSSની સલાહ, 3 દિવસમાં કેવી રીતે પલટાઈ બાજી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment