Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અફઘાનિસ્તાનની હાલત ખરાબ, 7 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી:બુમરાહ, અર્શદીપ, અક્ષર અને વરુણને વિકેટ; ક્રિકેટ મેચમાં પહેલીવાર વંદે માતરમ ગવાયું, પછી નેશનલ એન્થમ વાગ્યું

    1 day ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની પહેલી T20Iમાં અફઘાનિસ્તાનની હાલત ખરાબ છે. ટીમનો સ્કોર 46/5 છે. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને એક-એક સફળતા મળી. જ્યારે એક બેટર રનઆઉટ થયો છે. આ પહેલાં મેચ શરૂ થતાં પૂર્વે વંદે માતરમ ગવાયું. આ પછી નેશનલ એન્થમ વાગ્યું. ક્રિકેટ મેચમાં પહેલીવાર આવું બન્યું છે. મેચમાં ભારતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. અફઘાનિસ્તાન (AFG): ઇબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), સેદીકુલ્લાહ અટલ, દરવીશ રસૂલી, અઝમતુલ્લા ઓમરઝાઈ, ગુલબદ્દીન નઇબ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ અને ફઝલહક ફારૂકી.
    Click here to Read More
    Previous Article
    नाव पलटने के बाद डूब रहे थे नवजात समेत 10 बांग्लादेशी नागरिक, देवदूत बने BSF जवानों ने बचाई जान
    Next Article
    વુમન્સ એશિયા કપ ફાઇનલ: ભારતે ટૉસ જીત્યો:પ્રતિકાની જગ્યાએ કમલિનીને તક મળી; મંધાના અને શેફાલી વર્મા ક્રિઝ પર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment