Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસપી ઇમ્તિયાઝ શેખે બદલીનો સપાટો બોલાવ્યો:છોટાઉદેપુર જિલ્લાના 7 પીઆઇ અને 4 PSIની સામૂહિક બદલી

    3 days ago

    છોટાઉદેપુર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા 7 જેટલા પીઆઇ અને 4 પી એસઆઇની વહીવટી કારણોસર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા આંતરિક બદલી કરાઇ છે. છોટાઉદેપુર જિલ્લાના પી આઈ તરીકે આર જે જાડેજાને કદવાલ પોલીસ સ્ટેશન, એ. બી તોમર લીવ રિઝર્વ પોલીસ હેડ ક્વાટર ખાતેથી કરાલી પોલીસ સ્ટેશન, એલઆઇબી શાખાના એચ.એમ રબારીની છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવામાં આવી છે. છોટાઉદેપુર પોલીસ મથકના જે ડી વસાવાને જોજ પોલીસ સ્ટેશન, એ.બી. દેવધા ઝોઝથી એલઆઈબી શાખામાં બદલી કરાઇ છે. એસ ડી કલારા પાનવડથી એ એચ ટી યુ એન્ડ આઈ યુ સી એ ડબલ્યુ ઓફિસમાં બદલી જ્યારે આર કે પરમાર એ એચ ટી યુ ખાતે પાનવડ પોલીસ સ્ટેશન ખાતે મુક્યાં છે. જયારે કદવાલ પીએસઆઇ કેકે પરમારને લીવ રિઝર્વ એલસીબી શાખા, કરાલી પોલીસ મથકના ડી.કે પંડ્યાને લીવ રિઝર્વ પેરોલ ફ્લો ચાર્જ, પેરોલ ફલોમાં ફરજ બજાવતાં જે ડી રાઠોડની સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર સેલના એ એલ માલીવાડની કદવાલ પોલીસ સ્ટેશન સટુન ઓપી ખાતે બદલી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નેતાઓ બગીચા બનાવવામાં વ્યસ્ત:પોરબંદર મહાનગરપાલિકા બન્યાને 16 મહિના થયા છતાં રોકડીયા હનુમાન વિસ્તાર પાકા રસ્તાઓથી વંચિત
    Next Article
    Dharmendra Pradhan’s guide to surviving India’s exam crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment