Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુરીલા નજીક સિક્યોરિટી બ્રાંચ હેડ પર ધોકા વડે હુમલો:જે.ડી. સિક્યોરિટી હેડ સહિત 7 શખ્સોએ કાર રોકી કાચ તોડ્યા, માર માર્યો

    1 day ago

    લાલપુર તાલુકાના મુરીલા ગામ પાસે જામનગર હાઇવે પર સિક્યોરિટી કામના વિવાદને લઈને હુમલો થયો છે. આ ઘટનામાં સિક્યોરિટી એજન્સીના બ્રાંચ હેડ પર હુમલો કરાયો હતો. ફરિયાદ મુજબ, કાળા રંગની સ્કોર્પિયો કારમાં આવેલા જે.ડી. સિક્યોરિટી હેડ સહિત સાત લોકોએ ફરિયાદીની હ્યુન્ડાઈ એસેન્ટ કારને ઓવરટેક કરી રસ્તામાં રોકી હતી. આરોપીઓએ લાકડાના ધોકા વડે કારના બંને સાઇડના કાચ અને સાઇડ મિરર તોડી નાખ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને માર પણ માર્યો હતો, જેમાં તેમના જમણા હાથમાં ઈજા થઈ અને લોહી નીકળ્યું હતું. તેમણે સિક્યોરિટીનું કામ પોતે જ રાખવાની ધમકી આપી ગાળો પણ ભાંડી હતી. આ મામલે લાલપુર પોલીસ સ્ટેશનમાં જે.ડી. સિક્યોરિટી હેડ સહિત સાત લોકો સામે ભારતીય ન્યાય સંહિતા અને જી.પી. એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આજે જ પતાવો બેંકના કામ, ATM પર ચાર્જ માફ!:કાલથી ત્રણ દિવસ દેશભરમાં સેવાઓ રોળાશે, 5-ડે વર્કિંગ મુદ્દે યુનિયન અડગ; 12 બેંકનાં 7.5 લાખ કર્મચારી હડતાળ પર
    Next Article
    Lanterns Season 1 Episode 7 Release: Recap, Plot, When, Where To Watch — All You Need To Know

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment