Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયપ્રસ નજીક દરિયામાં બોટ પલટી, 7 લોકોનાં મોત:270થી વધુ મુસાફરો સવાર હતા, લોકોએ બોટ ઉપર ચઢીને જીવ બચાવ્યા, રેસ્ક્યુ ઓપરેશન શરૂ

    9 hours ago

    મેડિટેરેનિયનનાં દરિયામાં યુરોપિયન દેશ સાયપ્રસનાં ઉત્તરીય તટ નજીક રવિવારે 270 થી વધુ મુસાફરોને લઈ જતી ફેરી બોટ પલટી ગઈ. AP મુજબ, અત્યાર સુધીમાં અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા છે. તુર્કીયેની સરકારી TRT ન્યૂઝ ચેનલ અનુસાર, ફેરીમાં તટથી થોડા કિલોમીટર દૂર પહોંચ્યા બાદ પાણી ભરાવા લાગ્યું, જેના પછી આ દુર્ઘટના થઈ. જોકે, અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉત્તરીય સાયપ્રસના પરિવહન મંત્રી એરહાન એરિકલીએ TRT ને જણાવ્યું કે રાહત અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રિપોર્ટ અનુસાર, ઘણા મુસાફરો પલટી ગયેલા જહાજ પર ફસાયેલા છે અને બચાવની રાહ જોઈ રહ્યા છે. કેટેમરન શૈલીની આ ફેરી મર્સિન પ્રાંતના તુર્કીયે પોર્ટ તાસુકુ જઈ રહી હતી. આ ઉત્તરીય સાયપ્રસના કાયરેનિયા પોર્ટથી રવાના થઈ હતી. દુર્ઘટના સંબંધિત તસવીરો… મેડિટેરેનિયનમાં બોટ પલટવાની ઘટનાઓ સામાન્ય -------------- આ સમાચાર પણ વાંચો… ચા પીવા રોકાયા ને બસમાં સવાર તમામ ભારતીયો બચી ગયા:શિક્ષકની સમજદારીથી 1600 બાળકોનો બચાવ, નેપાળ પૂરમાં મોતને માત આપનારી 3 કહાની નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા પૂરને કારણે લગભગ 750 લોકોનાં જીવ ગયા, જ્યારે 2,500 લોકો હજુ પણ ગુમ છે. પૂરે મોટા પાયે તબાહી મચાવી અને ઘણા પરિવારો વિખેરાઈ ગયા. આ દર્દનાક દ્રશ્ય વચ્ચે કેટલાક લોકોનાં બચવાની કહાનીઓ પણ સામે આવી છે. કોઈનો જીવ ચા પીવા માટે રોકાઈ રહેવાથી બચ્યો, તો કોઈએ અનેક બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યા. વાંચો, નેપાળ પૂરમાં મોતને હરાવનારી આવી જ 3 કહાનીઓ…
    Click here to Read More
    Previous Article
    Nothing OS 5.0 Review: Small Tweaks, Big Personality
    Next Article
    જામજોધપુરમાં 1450થી વધુ મીઠાઈ-ફરસાણ કીટનું વિતરણ:જન્માષ્ટમી પર્વે જરૂરિયાતમંદ પરિવારો માટે સેવાકીય કાર્યક્રમ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment