Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી:મોન્સૂન ટ્રફના કારણે વરસાદી માહોલ યથાવત રહેશે, છેલ્લા 24 કલાકમાં 195 તાલુકામાં મેઘમહેર

    1 day ago

    ગુજરાત પર અસર કરતું વેલમાર્ક લો પ્રેશર હવે નબળું પડી સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. જોકે, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે. ગતરોજ 195 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ રાજકોટમાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સલાહ અપાઈ છે. સાથે બંદરો પર લોકલ કૉશનરી સિગ્નલ નંબર-3 (LCS-3) લગાવાયું છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો સરેરાશ વરસાદ સામાન્ય કરતાં 21 ટકા વધુ નોંધાયો છે, જે દર્શાવે છે કે આ વર્ષે ચોમાસું સક્રિય રહ્યું છે. રાજ્યના વરસાદની તસવીરો… જુઓ - 2 ઓગસ્ટના વરસાદની પળેપળની અપડેટ
    Click here to Read More
    Previous Article
    આગની રમત, જીવ સટોસટીનો ખેલ:દશામાઁની આગમન યાત્રામાં ફાયર સ્ટંટ કરતો યુવાન આગમાં લપેટાયો, સદભાગ્યે આબાદ બચાવ
    Next Article
    Man Lists Expenses Parents Face While Raising A Child In India, Internet Reacts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment