Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા 7 શખસો ઝડપાયા:પોલીસે ગંજીપતા તથા રોકડા રૂ. 22,800 કબ્જે કર્યા, જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

    8 hours ago

    ભાવનગરના અલકા ટોકીઝ પાસે અલીફ પ્લાઝાની સામે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં હારજીતનો જુગાર રમતા 7 જુગારીઓને રંગે હાથ ઝડપાયા હતા. નિલમબાગ પોલીસે 7 શખ્સો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અલકા ટોકીઝ પાસે જાહેરમાં જુગાર રમતા હતા મળતી વિગત અનુસાર, નિલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો પેટ્રોલિંગમાં હોય એ દરમિયાન બાતમીના આધારે રેડ પાડી હતી. જેમાં અલકા ટોકીઝ નજીક આવેલા બોડીયા મહાદેવના ખાંચા પાસે અલીફ પ્લાઝા સામે ખુલ્લી જગ્યામાં રેડ કરતા 7 શખ્સો ગોળ કુંડાળું વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયાં હતાં. જુગાર પત્તા, રોકડ 28 હજાર સાથે 7 ઝડપાયા જેમાં મહમદ સુલ્તાનભાઈ શેખ, મહેક જીતુભાઇ પરમાર, શૈલેષ રાજુભાઇ ડાભી, સુરેશ હસમુખભાઈ વાજા, અફઝલ અબ્દુલરહેમાનભાઈ ખોખર, જાહિદ હુસેનભાઈ ખંભાતી, ઇમ્તિયાઝ કરીમભાઇ કાઝી તમામ રહે ભાવનગર વાળાઓને સ્થળ પરથી ગંજીપત્તાના પાના તથા રોકડા રૂપિયા 22,800 સાથે ઝડપી લઇ તમામ શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 2 કરોડના ખર્ચે ફ્લાઈટ સિમ્યુલેટર શરૂ:₹50ની રાઈડમાં ચંદ્ર-મંગળ પર ફરવાનો અહેસાસ થશે,ગુજરાત સ્થાપના દિવસે સાયન્સ સેન્ટર ખાતે લોકાર્પણ
    Next Article
    Vaibhav Sooryavanshi Gets Mitchell Starc First-Ball Six Challenge': "He Won't Be Jasprit Bumrah"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment