Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આવતીકાલે રવિવારે વીજ પુરવઠો બંધ રહેશે:સવારે 7 થી બપોરે 2 વાગ્યા સુધી 66 KV સબસ્ટેશનના સમારકામ માટે બંધ રખાશે

    1 day ago

    વેરાવળ શહેરમાં આવતીકાલે રવિવારે, 66 KV વેરાવળ સબસ્ટેશનના જરૂરી સમારકામના કારણે વીજ પુરવઠો બંધ રહેશે. જેટકો દ્વારા સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી શટડાઉન લેવામાં આવશે. આ માહિતી પીજીવીસીએલ વિભાગીય કચેરીના નાયબ ઇજનેર ડી.ડી. ડોડીયાએ આપી હતી. આ વીજકાપ વેરાવળ શહેરના તમામ વિસ્તારોમાં લાગુ પડશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેની ગ્રાહકોએ નોંધ લેવી. શહેરના તમામ વીજ ગ્રાહકોને અનુરોધ છે કે તેઓ પોતાના વીજ ઉપકરણોનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરે, જેથી કોઈ દુર્ઘટના ન બને. પરિવારના સભ્યોની સલામતી માટે, વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB (અર્થ લીકેજ સર્કિટ બ્રેકર) લગાવવી જરૂરી છે, જે વીજ અકસ્માતનું જોખમ ઘટાડે છે. આ રીતે આપણે સૌ વીજ અકસ્માત અટકાવવામાં મદદરૂપ થઈ શકીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    AAP Wins in Punjab LIVE : पंजाब निकाय चुनाव में AAP का जलवा, BJP-कांग्रेस का ऐसा रहा हाल | AAP Wins
    Next Article
    મોરબી સિરામિક પ્રોડક્ટના ભાવમાં 20% વધારો:પહેલી જૂનથી લાગુ, એડવાન્સ પેમેન્ટનો નિર્ણય: પ્રમુખ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment