Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર:7 વોર્ડમાં 18 ઉમેદવારને મેદાને ઉતાર્યા, વોર્ડ-1માં હેમંતસિંહ જેઠવા અને વોર્ડ-4માં ગૌતમ પરમારને ભાજપની ટિકિટ મળી

    6 days ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક:મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર, 70% નવા ચહેરાઓને સ્થાન; અનેક દિગ્ગજોના પત્તા કપાયા
    Next Article
    રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી:ટિકિટ કપાતા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણીનો વિરોધ, ભાજપ કાર્યાલયે સમર્થકોનો જંગી મોરચો, પ્રમુખ સહિતના હોદ્દેદારોએ સમજાવટથી મામલો થાળે પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment