Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રાવણના સોમવારે જળાભિષેક દરમિયાન બિહારમાં 7 મહિલાનાં મોત:12 ઘાયલ, મંદિરમાં કરંટની અફવા ફેલાતા નાસભાગ મચી; હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા

    1 day ago

    શ્રાવણ સોમવારે બિહારના લખીસરાયના અશોક ધામ મંદિરમાં નાસભાગ મચી ગઈ છે. આ દુર્ઘટનામાં 7 મહિલાઓનાં મોત થયા છે. 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અશોકધામ સ્ટેશનથી મંદિર જવાના રસ્તા પર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ રાત્રે આ રસ્તા પર વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો. સોમવારે સવારે લગભગ 50 હજાર લોકો લાઇનમાં ઉભા હતા. ત્યારે જ થાંભલામાં કરંટ ફેલાયાની અફવા ફેલાઈ. જેના પછી શ્રદ્ધાળુઓમાં અફરાતફરી મચી ગઈ અને લોકો આમતેમ ભાગવા લાગ્યા. જેમાં બેરિકેડિંગ તૂટી ગયું અને લોકો એકબીજા પર પડી ગયા. આ પણ વાંચો- બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ લાગી, 4નાં મોત:શ્રાવણ સોમવારે તારાપીઠ પહોંચેલા શ્રદ્ધાળુઓ હોટલમાં રોકાયા હતા અશોક ધામ અકસ્માત સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ….
    Click here to Read More
    Previous Article
    માનવની ફિરકીમાં ફસાયો શ્રીલંકન બેટર:સ્પેલના પહેલા જ બોલે ચંદીમલને પેવેલિયન ભેગો કર્યો; સિરાજે ઇનિંગ્સના બીજા જ બોલે નિરોશનને આઉટ કર્યો
    Next Article
    દક્ષિણ ગુજરાતમાં વરસાદ, સૌથી વધુ બારડોલીમાં:રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી; માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment