Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જેતપરમાં મેન્ટેનન્સ માટે 7 કલાક વીજકાપ:11 ઓક્ટોબરે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી બે ફીડરમાં વીજ પુરવઠો બંધ રહેશે

    12 hours ago

    જેતપર ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ 11 ઓક્ટોબરે વીજ પુરવઠો બંધ રહેશે. રવિવારે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મેન્ટેનન્સ કામગીરી માટે વીજળી બંધ રખાશે. આનાથી 7 કલાક સુધી વીજળી નહીં મળે. આ અસર 66 KV રંગપર-2 સબ સ્ટેશનમાંથી નીકળતા 11 KV Sez ind અને 11 KV Eddika ind ફીડરમાં થશે. આ ફીડર હેઠળ આવતા તમામ વાણિજ્યિક અને ઔદ્યોગિક (HT) વીજ જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સ કામગીરી પૂરી થયા બાદ, કોઈ જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ડેમમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળ્યો:​ધંધુસર ગામના ડેમમાંથી મગરોના જાવા વચ્ચેથી ફાયર વિભાગે જીવના જોખમે આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો, પોલીસ તપાસ હાથ ધરાય.
    Next Article
    કટારીયા ચોક પાસે નવરાત્રિમાં 50 હજાર વાહનચાલકોને ટ્રાફિકથી રાહત:રાજકોટમાં કાલાવડ રોડ, નવા 150 ફૂટ રીંગ રોડ પર 10 મોટા અર્વાચીન રાસોત્સવ, TP રોડ ખૂલ્લો કરી ડાયવર્ઝન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment