Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વોર્ડ 7ના ભાજપના ઉમેદવાર ઇશ્વર નારોલા પાસે રૂ. 10 કરોડની સંપત્તિ, વોર્ડ 19નાં અનિતા રાણા ધો. 3 પાસ, વોર્ડ 17નાં કંચન સાવલિયા એમફીલ ભણ્યા છે

    10 hours ago

    મહાનગર પાલિકાને ચૂંટણીને લઈને શહેરમાં માહોલ બની ગયો છે. કુલ 30 વોર્ડમાં 120 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં ભાજપે 120 ઉમેદવાર, કોંગ્રેસે 120 અને આમ આદમી પાર્ટીએ 114 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. 11 એપ્રિલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. કુલ 1060 ફોર્મ ભરાયા છે. 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ સાથે આપેલી એફિડેવીટમાં પોતાની સંપતી દર્શાવી છે. બીજેપીના ઉમેદવારોમાં અમુક ઉમેદવારો કરોડ પતિ છે, કોઈ પાસે કોઈ પાસે બીએમડબલ્યુ કાર, કરોડો રૂપિયાની જમીન, લાખો રૂપિયાનું સોનું છે. ભાજપના ઇશ્વર નારોલા રૂ. 10 કરોડની સંપત્તિ સાથે સૌથી ધનિક ઉમેદવાર છે. અનિતા રાણા ધો. 3 પાસ, કંચના સાવલિયાએ એમફીલનો અભ્યાસ કર્યો છે. સૌથી ધનિક/સૌથી ગરીબ ઉમેદવારો 10 કરોડથી વધુની સંપત્તિ ઇશ્વર નારોલા (વોર્ડ 7) 9.85 કરોડની સંપત્તિ ઉર્વશી પટેલ (વોર્ડ 10) 5.20 કરોડની જમીન છે રમેશ પટેલ (19) 8 કરોડથી વધુની સંપત્તિ સંજય દલાલ (વોર્ડ 13) 4.25 કરોડની સંપત્તિ છે રમેશ બોરાડ (વોર્ડ 6) 2.30 કરોડની સંપત્તિ છે મહેન્દ્ર દકુ દેસાઇ (વોર્ડ 5) 5 કરોડથી વધુની સંપત્તિ ચિરાગ પટેલ (વોર્ડ 12) બેંકમાં રૂ. 44,422 છે ચિરાગ સોલંકી (વોર્ડ 30) કુલ સંપત્તિ રૂપિયા 6 લાખ વિશાલ રાઠોડ (વોર્ડ 3) 5.50 કરોડથી વધુની સંપત્તિ કિશોર મયાણી (વોર્ડ 12) સૌથું ઓછું - વધુ ભણેલા ઉમેદવારો ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો રધુ ખૂંટ (વોર્ડ 7) ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો રીના રાજપુત (30) ધોરણ 6 સુધી અભ્યાસ કર્યો ગીતા રબારી (વોર્ડ 23) ધોરણ 7 સુધી અભ્યાસ કર્યો મહેશ કાકડીયા (વોર્ડ 4) BEMSનો અભ્યાસ કર્યો દિનાનાથ મહાજન (વોર્ડ 23) ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો ઉર્મિલા ત્રિપાઠી (વોર્ડ 23) ધોરણ 3 સુધી ભણેલા છે અનિતા રાણા (વોર્ડ 19) 7 પાસ, ખાતામાં 6 હજાર મનીષા જીકાદ્રા (વોર્ડ 17) 6 પાસ,બેંકમાં 9 હજાર રૂ. વર્ષા બદલાણિયા (વોર્ડ 26) જાણીતા ચહેરાઓએ શું જાહેર કર્યું રૂ. 38 લાખના 3 મકાનો છે પરિમલ ચાસિયા (વોર્ડ 11) પત્નીના ખાતામાં રૂપિયા વધુ દિનેશ પુરોહિત (વોર્ડ 18) હાથ પર રોકડ રૂ. 3.19 લાખ હર્ષ મહેતા (વોર્ડ 11) પત્ની કરતા વધારે ઘરેણા ધર્મેન્દ્ર ભાલાળા (વોર્ડ 15) 50 લાખથી વધુની સંપત્તિ અમિતસિંગ રાજપુત (વોર્ડ 26) પતિ પાસે 1 કરોડની મિલકત મનીષા મહાત્મા (વોર્ડ 13) કુલ સંપત્તિ 32 લાખથી વધુ નરેન્દ્ર પાટીલ (વોર્ડ 26) અઢી વર્ષ મેયર પદે રહ્યા દક્ષેશ માવાણી (વોર્ડ 6) 1.85 કરોડની સંપતિ બતાવી અશોક રાંદેરીયા (વોર્ડ 21) 50 લાખના દાગીના છે વ્રજેશ ઉનડકટ (વોર્ડ 21) કંપાસ કાર વાપરે છે હિમાંશું રાઉલજી (વોર્ડ 22)
    Click here to Read More
    Previous Article
    RTOના નામે ચાલતા મોટા રેકેટનો પર્દાફાશ:કાપોદ્રામાં ડુપ્લિકેટ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સનું રેકેટ, 4 ચીટરોએ 500 લોકોને DL બનાવી આપ્યા
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:સિઝનનો પ્રારંભ: 6 દિવસમાં પોરબંદર માર્કેટ યાર્ડમાં 70,000 કિલો કેરીની આવક નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment