Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગર મનપામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, વોર્ડ નં-7માં નગીન નાડીયાની જીત:1, 3, 5, 9માં ભાજપની પેનલ જીતી; જુઓ જીતેલા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    21 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર-15ની કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને ઉમેદવારોના ભાગ્ય સીલ કર્યા છે. ચૂંટણી પરિણામ આવવાની શરૂઆત થઈ ગઈ છે. વોર્ડ નં. 3, 5 અને 9માં ભાજપની પેનલની જીત થઈ છે. જ્યારે વોર્ડ નં-7માં ભાજપની પેનલ તૂટી છે અને કોંગ્રેસના ઉમેદવાર નગીન નાડીયાની જીત થઈ છે. (મતદાન દિવસની અપડેટ અહિં ક્લિક કરીને જાણો) જીતેલા ઉમેદવારોની યાદી 2021માં ભાજપને 41 બેઠક પર જીત મળી હતી
    Click here to Read More
    Previous Article
    25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા:મોદીએ કહ્યું- સ્પર્ધા સાથે મદદરૂપ થવું પણ જરૂરી; ભારત પ્રથમ વખત બ્લૂમબર્ગ ન્યૂ ઇકોનોમી ફોરમનું યજમાન બન્યું
    Next Article
    બીજા નોરતે મોડી રાતે રાજકોટમાં ખૂની ખેલ:બાઇક અથડાવવાની અદાવતમાં યુવકને છરી મારી પતાવી દીધો, 150 ફૂટ રિંગ રોડ પરની આંબેડકર સર્કલ પાસેની ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment