Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરારીબાપુના અનુયાયી મહેન્દ્ર પિનાક વાળાનું અવસાન:વેરાવળ રેડીમેડ એસોસિએશનના પૂર્વ પ્રમુખ હતા, 69 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ

    9 hours ago

    મોરારીબાપુના અનુયાયી અને વેરાવળ રેડીમેડ વેપારી એસોસિએશનના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ બાબુલાલ લખાણી (ઉંમર ૬૯ વર્ષ)નું ૪ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ અવસાન થયું છે. તેઓ પિનાક એન્ટરપ્રાઈઝવાળા તરીકે જાણીતા હતા. તેઓ સ્વ. બાબુભાઈ ભોવનભાઈ લખાણીના પુત્ર અને કિરણબેનના પતિ હતા. જીગરભાઈ, ધારાબેન સોહિલકુમાર મુખી અને પુનમબેન સોહિલકુમાર ઘીયાના પિતાશ્રી હતા. ખુશ્બુના સસરા પણ હતા. તેઓ સ્વ. રમેશભાઈ, કુંદનબેન મનોજકુમાર કક્કડ (કેશોદ)ના ભાઈ હતા. હિરેન, સંતોષ અને રક્ષાબેન દિપકકુમાર અઢિયાના કાકા થતા હતા. હરિદાસ લાલજી રોકડીયા (ગડાવાળા)ના જમાઈ હતા. સદગતના ઉઠમણા અને પિયરપક્ષની સાદડી ૫ ઓક્ટોબર, ૨૦૨૬ને સોમવારે સાંજે ૪ થી ૫ વાગ્યે બ્રહ્મકુંડ મંદિર, વેરાવળ ગીર સોમનાથ ખાતે રાખવામાં આવી છે. ઈશ્વર તેમના પવિત્ર આત્માને શ્રીજીબાવા ના ચરણોમાં સમાવી મોક્ષની ગતિ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના. ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ જીગર લખાણીનો ૭૩૫૯૫૮૫૮૭૦ પર સંપર્ક કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ‘અબજોપતિ હોય કે રિક્ષાવાળો, બંનેના મત સમાન’:SIR વિવાદ વચ્ચે સુપ્રીમ જજ ભુઈયાંના કડક વલણ બાદ રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કહ્યું: "જ્ઞાનેશ કુમાર પદ છોડે"
    Next Article
    ડુંગરીમાં શેરી ગરબા મહોત્સવ-2026 યોજાયો:નવરાત્રી પર્વ નિમિત્તે વિવિધ ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો, વાતાવરણ ગરબામય બન્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment