Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6,6,4,4 અને W:ડેરીલ મિચેલે સતત બાઉન્ડરી ફટકાર્યા પછી મયંકના જોરદાર યોર્કર સામે ઘૂંટણીએ પડ્યો; NZની ચોથી વિકેટ પડી

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચોથી T20 મેચ આજે ઑકલેન્ડમાં મેચ રમાઈ રહી છે. જેમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 13 ઓવરમાં 147/4 છે. ટીમ તરફથી ગ્લેન ફિલિપ્સ અને માઈકલ બ્રેસવેલ ક્રિઝ પર છે. ગ્લેન ફિલિપ્સે સિરીઝની ત્રીજી અને કરિયરની 15મી ફિફ્ટી ફટકારી છે. બેવન જેકબ્સ 7 રન, ડેરીલ મિચેલ 24 અને ટિમ સેફર્ટ 3 રન બનાવીને આઉટ થયા. ત્રણેયને મયંક યાદવે પવેલિયન મોકલ્યા. અક્ષર પટેલે ફિન એલન (31 રન)ને અભિષેક શર્માના હાથે કેચ કરાવ્યો.
    Click here to Read More
    Previous Article
    Vivo S70 Key Specifications and Features Surface Online Ahead of Anticipated Launch
    Next Article
    કરીનાએ EXની પત્નીને પૂછ્યો પર્સનલ સવાલ!:ત્રીજા બાળકનું સાંભળી મીરા આપ્યો મજેદાર જવાબ, જુઓ ગ્લેમર વિથ ગોસિપનો VIDEO

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment