Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાબરમતીથી ઉપડતી ટ્રેન મહેસાણા સાંજે 6.48 કલાકે આવશે:22 જૂનથી શરૂ થશે સાબરમતી લાલગઢ દૈનિક ટ્રેન,ભાડું 2440

    1 day ago

    સાબરમતી (અમદાવાદ) અને લાલગઢ (બીકાનેર) વચ્ચે 22 મીને સોમવારથી દૈનિક એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઇ રહી છે. કેન્દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્ણવ આજે સાબરમતી–લાલગઢ દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. મહેસાણાથી બીકાનેર વચ્ચે દોડતી આ ત્રીજી સીધી ટ્રેન છે, પરંતુ આ રૂટ પર 1AC કોચ ધરાવતી આ પ્રથમ ટ્રેન હશે. ટ્રેનમાં એસી પ્રથમ, દ્વિતીય અને તૃતીય શ્રેણી ઉપરાંત સ્લીપર અને જનરલ કોચની સુવિધા પણ રહેશે. આ ટ્રેન મહેસાણા, પાટણ, ભીલડી, ધાનેરા, જોધપુર અને બીકાનેર જેવા મહત્વના સ્ટેશનોને જોડશે. - ટ્રેન નંબર 19407 (સાબરમતી–લાલગઢ): 22 જૂનથી રોજ સાંજે 5:55 વાગ્યે સાબરમતીથી ઉપડશે. મહેસાણા સાંજે 6:48, પાટણ રાત્રે 7:25આવશે. - ટ્રેન નંબર 19408 (લાલગઢ–સાબરમતી): 23 જૂનથી રોજ રાત્રે 9:05 વાગ્યે લાલગઢ થી રવાના થશે. જે બીજા દિવસે ધાનેરા સવારે 7:18, ભીલડી સવારે 8:40, પાટણ સવારે 9:21, મહેસાણા 9:58 કલાકે આવશે
    Click here to Read More
    Previous Article
    ડિજિટલ સિસ્ટમનો ભોગ બની ધોરણ-10ની વિદ્યાર્થિની‎:દીકરીના તમામ અસલ પુરાવા છતાં આધાર સુધારો અટવાતાં વાલીના ધક્કા
    Next Article
    બાયોમેટ્રિકથી CCTV દેખરેખ સુધી ત્રિસ્તરીય સુરક્ષા:રી-નીટ : મહેસાણાના પાંચ અને કડીના એક કેન્દ્રમાં આજે 2031 ઉમેદવારો પરીક્ષા આપશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment