Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિતની વન-ડેમાં 63મી ફિફ્ટી, ઓપનર તરીકે 10 હજાર રન પૂરા:આવું કરનારો ચોથો બેટર; ઋતુરાજ ગાયકવાડ સાથે મળીને 100+ રનની પાર્ટનરશિપ કરી

    3 days ago

    રોહિત શર્માએ વન-ડેમાં ઓપનર તરીકે 10 હજાર રન પૂરા કરી લીધા છે. તેણે વેસ્ટ ઇન્ડીઝ સામેની ત્રીજી વન-ડેમાં આ સિદ્ધિ મેળવી. રોહિત આવું કરનારો દુનિયાનો ચોથો બેટર બન્યો. તેનાથી પહેલા સચિન તેંડુલકર, સનથ જયસૂર્યા અને ક્રિસ ગેલ 10 હજાર રન બનાવી ચૂક્યા છે. ટીમ ઈન્ડિયાનો સ્કોર 124/2 છે. ટીમ તરફથી રોહિત શર્મા અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. રોહિત શર્માએ કરિયરની 63મી ફિફ્ટી ફટકારી. કેપ્ટન શુભમન ગિલ 1 રન બનાવીને આઉટ થયો. વિરાટ કોહલી ખાતું પણ ખોલાવી શક્યો નહીં. બંનેને જેડન સીલ્સ આઉટ કર્યા.
    Click here to Read More
    Previous Article
    How to Contact Airtel Customer Care and Get Support in India Using Different Methods
    Next Article
    રાજકોટમાં વધુ એક હત્યા:સામું જોવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુ અને પાઇપ વડે માર મારી પ્રૌઢનું ઢીમ ઢાળી દીધું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment