Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંત કબીરની 628મી જન્મજયંતિ ઉજવાઈ:જુના તવરાના મંગલમઠ કબીર આશ્રમ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા, અનુયાયીઓ અને ભક્તો જોડાયા

    8 hours ago

    જુના તવરા સ્થિત પાવન નર્મદા નદીના તટ પર આવેલા શ્રી મંગલમઠ કબીર આશ્રમ ખાતે કબીર સંપ્રદાયના સ્થાપક કબીર સાહેબની 628મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ઉજવણીના ભાગરૂપે આનંદ આરતી, મહા આરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં કબીર સંપ્રદાયના અનુયાયીઓ અને ભક્તોએ આ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જુના તવરા ગ્રામ પંચાયતના સરપંચ જાગૃતિ પરમાર, શુકલતીર્થ જિલ્લા પંચાયત સદસ્ય જયરાજસિંહ પરમાર અને પૂર્વ તાલુકા સદસ્ય રણજીત વસાવા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ આનંદ આરતી અને મહાપ્રસાદીનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    જુગારીઓ ઝડપાયા:વડનગરના ચાંદપુરા સીમમાંથી જુગાર રમતા 4 શખ્સને પકડી પાડ્યા, રૂ.11000નો મુદ્દામાલ જપ્ત
    Next Article
    'हजारों करोड़ की चोरी...', Ram Mandir चंदा चोरी मामले में Champat Rai पर Ayodhya में क्या आरोप लगे?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment