Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં સરેરાશ 60.44 ટકા મતદાન:અમીરગઢના ઘાંઘુ ગામે EVM ખોટકાયાની ફરિયાદ વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 28મીએ પરિણામ

    22 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે (26 એપ્રિલ) ઉત્સાહપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ, જેમાં સરેરાશ 60.44 ટકા નોંધપાત્ર મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 404 બેઠક માટે 1003 ઉમેદવારના ભાવિ EVM મશીનમાં કેદ થઈ ગયા છે, જેનું પરિણામ હવે 28મી એપ્રિલે આવશે. મતદાનના દિવસે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને પાલનપુરમાં ન્યૂ પાલનપુર સહિત 20 જેટલી સોસાયટીના રહીશો ઢોલ-નગારાના તાલે ઉત્સાહભેર મતદાન કરવા પહોંચ્યા હતા. દરમિયાન, જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મતદાન મથકોની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું, જ્યારે અમીરગઢના ઘાંઘુ ગામે ઈવીએમ ખોટકાયાની ફરિયાદ વચ્ચે સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ કરવા માટે ચૂંટણી પંચ સતત દેખરેખ રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કેચ કરવા જતાં અકીલ હુસૈનને મોઢા પર બોલ વાગ્યો:ગુજરાતને ધમાકેદાર શરૂઆત અપાવી ગિલ આઉટ; સાઈ સુદર્શનની ફિફટી
    Next Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન:જિલ્લા તાલુકા પંચાયત ચૂંટણીમાં સાંજે 6વાગ્યા સુધીમાં સરેરાશ 60.06% મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment