Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દબાણ કરાયા દૂર:માંડવી તાલુકાના મોટા સલાયામાં 600 ચો. ફૂટ દબાણ દૂર કરી 10 લાખની જમીન ખુલ્લી કરાઈ

    5 days ago

    માંડવી તાલુકાના મોટા સલાયામાં ખારવા સમાજની વાડી આગળ ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓએ ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.જેને ધ્યાને લઇને માંડવી મરીન પોલીસ મથકના પીઆઈ વી.વી.ભોલા સહીત પોલીસ સ્ટાફ તેમજ માંડવી નગરપાલિકા સાથે સંકલન કરી મોટા સલાયામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખારવા સમાજની વાડી આગળના ભાગે સાર્વજનિક જગ્યા ઉપર કેટલાક ઈસમોએ ગેરકાયદેસર દબાણ કરી કાચું બાંધકામ કરી વાડો બનાવેલો હતો.જેની ઉપર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની 600 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કોલંબિયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 34ના મોત:125 કોલંબિયન સૈનિકો સવાર હતા; ટેકઓફ પછી 1.5KM દૂર પડ્યું
    Next Article
    ‘ગોલ્ડન અવર’માં અપાઈ તાત્કાલિક સારવાર:પડાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન જ ‘એમ્બ્યુલન્સ’ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment