Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં 60થી વધુ વેપારીઓએ ચોપડા પૂજન કર્યું:SMVS સ્વામિનારાયણ મંદિરમાં ગુરુજીના ઓનલાઇન સાંનિધ્યમાં કાર્યક્રમ યોજાયો

    1 day ago

    8 નવેમ્બર 2026, રવિવારે દિવાળીના દિવસે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા SMVS શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ચોપડા પૂજન યોજાયું. 60થી વધુ વેપારીઓએ પૂજનનો લાભ લીધો. કાર્યક્રમમાં ગુરુજી ઓનલાઇન જોડાયા હતા અને સંતોએ ચોપડા પૂજન કરાવ્યું હતું. વેપારીઓએ ગુરુજીની ઓનલાઇન વાણી પણ સાંભળી. ગુરુજીએ ધંધામાં નીતિમત્તા જાળવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં ફેરફાર:106 કર્મચારીની આંતરિક બદલી, ASIથી લઈને હેડ કોન્સ્ટેબલને બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવા સૂચના
    Next Article
    અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરમાં સમૂહ ચોપડા પૂજન કરાયું:1500થી વધુ મહિલા અને પુરુષ ભક્તો વ્યવસાયના ચોપડાનું પૂજન કર્યું, લેપટોપ અને ટેબ્લેટનું પણ પૂજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment