Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ગુજરાતના બોલર્સે તરખાટ મચાવ્યો:હૈદરાબાદના 60 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી; રબાડાએ 3 વિકેટ ઝડપી

    2 days ago

    ગુજરાત ટાઇટન્સે IPL 2026ની 56મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ગુજરાતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા. સાઈ સુદર્શને સૌથી વધુ 61 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય વોશિંગ્ટન સુંદરે 50 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈને 2-2 વિકેટ ઝડપી હતી. આ સિવાય પેટ કમિન્સને એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, નિશાંત સિંધુ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગીસો રબાડા અને મોહમ્મદ સિરાજ. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: પ્રસિદ્ધ ક્રિષ્ના, સાઈ કિશોર, અનુજ રાવત, કુમાર કુશાગ્ર, ગ્લેન ફિલિપ્સ. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, સ્મરણ રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન, પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: ટ્રેવિસ હેડ, લિયામ લિવિંગસ્ટન, અનિકેત વર્મા, હર્ષલ પટેલ, હર્ષ દુબે.
    Click here to Read More
    Previous Article
    ગ્રાહક સુરક્ષાની જીત અને વીમા કંપનીઓની બેદરકારી:વીમા કંપનીઓની મનસ્વી કપાત સામે ગ્રાહક કમિશનના સીમાચિહ્નરૂપ ચુકાદાઓ
    Next Article
    Coaching Centres, Scanners, Shadow Server: Intricate Web Of NEET Leak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment