Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંતની સિક્સથી બોલ મેદાનની બહાર જતો રહ્યો:સ્ટેડિયમના છત પર લાગેલી સોલાર પેનલ પર અથડાઈને બહાર ગયો; ધ્રુવ જુરેલ સાથે 60+ રનની પાર્ટનરશીપ થઈ

    23 hours ago

    ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. હાલમાં દિવસનું પહેલું સેશન ચાલુ છે. પહેલી ઇનિંગમાં ટીમ ઈન્ડિયાનો સ્કોર 375/6 છે. ટીમ તરફથી ધ્રુવ જુરેલ અને રિષંભ પંત ક્રિઝ પર છે. બન્ને બેટર્સ વચ્ચે 60+ રનની ભાગીદારી થઈ. સારાંશ વધારે વાર ક્રિઝ પર ટકી શક્યો નહિ અને 6 રન બનાવીને આઉટ થયો. શ્રીલંકા માટે અત્યાર સુધીમાં અસિથા ફર્નાન્ડોએ 4 વિકેટ લીધી. જ્યારે લાહિરુ કુમારા અને કેશરા નુવાંથાને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, સારાંશ જૈન, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, કામિલ મિશ્રા, પાસિન્દુ સૂરિયાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    'Salman Khan Called And Said He Loved Sunny Deol In Batwara 1947,' Reveals Karan Deol
    Next Article
    અરવલ્લીના ડેમાઈમાં તક્ષશિલા ગુરુકુળ ખાતે ફાયર સેફ્ટી કાર્યક્રમ:ફાયર વિભાગે આગથી બચાવ અને આપત્તિ વ્યવસ્થાપનનું નિદર્શન કર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment