Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના મોડપર ગામે ગોડાઉનમાં જુગાર રમતા 6 પકડાયા:પોલીસે ₹51 હજાર રોકડ કબજે કરી, વધુ તપાસ શરૂ

    14 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામે વાડી વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં જુગારનો અખાડો ઝડપાયો છે. મેઘપર પડાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ₹51 હજાર રોકડ કબજે કરી છે. પોલીસ કાર્યવાહીમાં પરબતભાઈ હમીરભાઈ નંદાણીયા, લાખાભાઈ હમીરભાઈ નાવદરીયા, બુધાભાઈ દેવાણંદભાઈ જોગલ, રણમલભાઈ અજાભાઈ જોગલ, પાલાભાઈ એભાભાઈ ભાટુ અને રાજુભાઈ વિક્રમભાઈ ભાટુને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં ઐયાશ પતિની કરતૂતોથી મહિલા કોન્સ્ટેબલ ત્રાહિમામ:દહેજમાં ફોર્ચ્યુનર કાર-1.30 લાખ ન મળતા પતિ-સાસરિયાઓએ માર મારી ઘરમાંથી કાઢી મુકી, પુત્ર પણ છીનવી લીધો
    Next Article
    Threat to blow up Rajkot court | રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Alert | Crime | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment