Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- અમેરિકા યુદ્ધ જીતી ગયું, પરંતુ લડાઈ ચાલુ રહેશે:અમેરિકાએ 6 દિવસમાં ₹1 લાખ કરોડ ખર્ચ્યા, ઈરાને શાંતિ માટે 3 શરતો રાખી

    19 hours ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા જીતી ચૂક્યું છે. તેમણે આ વાત કેન્ટકી રાજ્યમાં એક રેલી દરમિયાન કહી હતી. ટ્રમ્પે કહ્યું કે જીતની જાહેરાત ઉતાવળમાં ન કરવી જોઈએ, પરંતુ તેમના મતે યુદ્ધના પહેલા કલાકમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે અમેરિકા આગળ છે. તેમનો દાવો છે કે અમેરિકી સેનાએ ઈરાનની સૈન્ય તાકાતને ઘણી હદ સુધી નબળી પાડી દીધી છે. બીજી તરફ અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને સંસદને જણાવ્યું કે ઈરાન સાથેના યુદ્ધના શરૂઆતના 6 દિવસમાં અમેરિકાએ આશરે 11.3 અબજ ડોલર (લગભગ ₹1 લાખ કરોડ) ખર્ચ્યા છે. તેમાંથી લગભગ 5 અબજ ડોલર (લગભગ ₹45 હજાર કરોડ) હથિયારો અને દારૂગોળા પર ખર્ચવામાં આવ્યા છે. બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને કહ્યું કે યુદ્ધ ખતમ કરવા માટે ત્રણ શરતો જરૂરી છે: 1. ઈરાનના કાનૂની અધિકારોને માન્યતા આપવામાં આવે, 2. યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે, 3. ભવિષ્યમાં હુમલો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય ગેરંટી મળે. અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Daily Briefing | ‘Between love, loss, medicine and mercy’: In a first, SC allows passive euthanasia for man
    Next Article
    બજેટ સત્રનો બીજો તબક્કો, આજે ચોથો દિવસ:સતત 3 દિવસથી વિપક્ષનો હોબાળો; ગઈકાલે લોકસભામાં સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રદ થયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment