Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ બેડામાં મોટો ફેરફાર કરાયો:સાબરકાંઠામાં 6 PSIની બઢતી સાથે બદલી, 4 PI જિલ્લા બહાર મૂકાયા

    2 days ago

    હિંમતનગર રાજ્યના પોલીસ વિભાગમાં મોટા પાયે ફેરબદલ કરવામાં આવ્યા છે. રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા રાજ્યના 254 બિનહથિયારી પોલીસ ઈન્સ્પેકટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પોલીસ ઇન્સ્પેક્ટરને તરીકે હંગામી ધોરણે બઢતી આપીને તેમના નવા નિમણૂંકના સ્થળે હાજર થવા આદેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 6 પોલીસ સબ ઈન્સ્પેકટરને બઢતી સાથે જ્યારે 4 પોલીસ ઈન્સ્પેકટરને અન્ય જિલ્લામાં મોકલવામાં આવ્યા છે. તેવી જ રીતે બહારના જિલ્લામાંથી 6 પોલીસ ઈન્સ્પેકટરની સાબરકાંઠા જિલ્લામાં નિયુક્તિ કરાયા છે.
    Click here to Read More
    Previous Article
    પાક સંરક્ષણ માટે કૃષિ નિષ્ણાંત‎નું સૂચન:મહિનાના અંતે માવઠાથી બચવા તૈયાર પાકને સુરક્ષિત સ્થળે ખસેડો
    Next Article
    અરવલ્લી LCBની ટીમે ધાડનો ભેદ ઉકેલ્યો:મોડાસામાં લૂંટ કરનાર એમપીનો શખ્સ ઝબ્બે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment