Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ:અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો, મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની નોટિસ, કડીમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર હુમલો

    4 days ago

    સ્થાનિક સ્વરાજ માટે સેન્સ પ્રક્રિયા તેજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે અમદાવાદમાં પૂર્વ MLA ભૂષણ ભટ્ટના પુત્ર જૈવલ ભટ્ટે દાવેદારી નોંધાવી તો ખાડિયામાં મોટી સંખ્યામાં દાવેદારો ઉમટ્યા. આ તરફ વડોદરામાં ‘જ્યાં સુધી પાણી નહીં ત્યાં સુધી વોટ નહીં’ના બેનર લાગ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવનિત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા બગદાણા વિવાદનું કેન્દ્ર રહેલા નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા. તક મળ્યે ચૂંટણી લડવાની પણ વાત કરી..લોકસાહિત્યકાર માયા આહીરના દીકરા પર તેમણે હુમલાનો આરોપ લગાવ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણી CNGના ભાવમાં રુ. 1.50નો વધારો ઇરાન-ઇઝરાયલ વોરને પગલે અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલોએ 1.50નો વધારો.સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60રુ જેટલો મોંઘો થયો છે. આ ભાવવધારાની સીધી અસર રિક્ષા ચાલકોને થશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નકલીની સામે સરકારનો એક્શન પ્લાન સુરતમાં બનાવાશે હાઈ ટેક લેબ. જે નકલી દૂધ અને દવાઓમાં થયેલી ભેળસેળનો રિપોર્ટ ગણતરીના સમયમાં આપી દેશે,.ઘણા સમયથી દૂધ,દવા અને ખાદ્ય પદાર્થોમાં થઈ રહેલી ભેળસેટને અટકાવવા સરકારે આ પગલું લીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચતા ફેરિયાને ITની નોટિસ ડાકોરના એક ફેરિયાને IT વિભાગે ₹19.84 કરોડની નોટિસ ફટકારી.. પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચી પેટીયું રળતો ફેરિયાએ કહ્યું કે આટલો આંકડો પણ જોયો નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઇકોર્ટે GPSCની ઝાટકણી કાઢી 1 માર્કે રહી જતા વિદ્યાર્થિનીનો કાયદાકીય જંગ... હાઈકોર્ટે GPSCના વલણ અને વર્તણૂકમાં માત્રને માત્ર અહંકાર હોવાની અત્યંક આકરી ટકોર કરી હતી અને ત્રણ વારના નિર્દેશની અવગણના બદલ કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટની ચીમકી પણ ઉચ્ચારી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગામની સીમમાં ઝાડ પર લટકી સજોડે આપઘાત કર્યો થરાદના મોરીલા ગામની સીમમાં ઝાડ પર યુવક યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યા..બંને કોણ હતા અને કયા કારણોસર આત્મહત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રેમલગ્ન કરનાર યુવતી પર જીવલેણ હુમલો કડીના કાસ્વા ગામમાં પ્રેમલગ્ન કરનાર યુવતી પર તેના મોટા બાપૂએ તલવાર અને ધોકાના ફટકા મારી હુમલો કર્યો. ગંભીર હાલતમાં યુવતીને હોસ્પિટલ ખસેડાઈ છે. પોલીસે મોટાબાપૂ અને તેના સાગરીત સામે કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અકસ્માતની ભયાનક ઘટના સીસીટીવીમાં કેદ સુરતમાં બે ભયાનક અકસ્માત સર્જાયા. બારડોલીમાં નંબર પ્લેટ વગરના ટ્રકે રિક્ષાને અડફેટે લેતા રિક્ષાચાલકનું જ્યારે પરવત પાટીયામાં બસની ટક્કરે કેમિકલ વેપારીનું કમકમાટીભર્યું મોત થયું છે. આ બંને ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરઉનાળે ત્રીજી વખત નોંધાયો કમોસમી વરસાદ પાટણ-બનાસકાંઠામાં ભરઉનાળે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વેરાવળ 20 મિનિટમાં જળબંબાકાર.. હવામાન વિભાગે ઉ.ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Odisha BJP, BJD leaders unite in demanding rollback of move to shrink East Coast Railway
    Next Article
    કારચાલકની બેદરકારીએ 7 વર્ષીય માસૂમનો જીવ લીધો:સોસાયટીના નાકે રોડ ક્રોસ કરતા કિસ્મતને પૂરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો, ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment