Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિવાળીની સાંજે 6થી સવારે 6 સુધીનો એક્યુઆઇ:રાત્રે એક સાથે લાખો ફટાકડા ફૂટતાં 5 કલાકમાં AQI 101થી સીધો 932 થઈ ગયો, સવારે ફરી ઘટીને 150

    17 hours ago

    દિવાળીની રાત્રે એક સાથે લાખો ફટાકડા ફૂટતાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાંજે 101 હતો તે રાત સુધીના 5 કલાકમાં 932ને પાર થઈ ગયો હતો. 101 ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે, પરંતુ, રાત્રે 11.30 વાગ્યે આ આંકડો 932 થઈ ગયો હતો. જો કે, સોમવારે બીજા દિવસે બપોર સુધીમાં AQI ફરી ઘટીને 150 થઇ જતાં મધ્યમ શ્રેણીમાં આવી ગયો હતો. રાત્રે અને બીજા દિવસે સવારે ઘણાએ સ્વાસ્થ્યલક્ષી સમસ્યાનો સામનો કર્યો હતો. ઘણાને ગૂંગળામણ થઈ, અસ્થમાના દર્દીની હાલત કફોડી 600 ટન કચરો નીકળ્યો ગત વર્ષથી 150 ટન વધુ દિવાળી પર શહેરમાંથી કુલ 600 ટન ફટાકડાનો કચરો નિકળ્યો છે, જે ગત વર્ષ કરતા 150 ટન વધુ છે. આમ, આ વર્ષે મોટા પ્રમાણમાં ફટાકડા ફૂટ્યા હોવાનું સામે આવ્યું છે. રસ્તા અને ખુલ્લા મેદાનો પર ખોખાં, કાગળ, પ્લાસ્ટિકના રેપર્સ અને સળગેલા કચરાના ઢગલા જમા થઈ ગયા હતા. આમ, આ વર્ષે કચરામાં 33 ટકાનો વધારો થયો હતો. કચરાના આ વધારાએ સફાઈ ટીમને દોડતી રાખી હતી.
    Click here to Read More
    Previous Article
    નૂતન વર્ષે શક્તિ, ભક્તિ અને આસ્થાનો મહાસંગમ:સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર, ડાકોરની ગલીઓમાં 'જય રણછોડ'નો નાદ, અંબાજી મંદિરમાં રંગબેરંગી ફૂલોનો શણગાર
    Next Article
    'Was Sizing Up Women At Reception': Sonia Gandhi Recalls Bill Clinton's Visit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment