Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત માટે આગામી 6 દિવસ ભારે, 4 સિસ્ટમ એકસાથે સક્રિય:સુરત સહિત 7 જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટ, વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી

    2 days ago

    ગુજરાતમાં એક સાથે વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતા આજરોજ 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. આગામી 6 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજરોજ સુરત સહિત 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. ગતરોજ 29 જુલાઈના રોજ સવારે છથી રાતના 8 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દાહોદના સંજેલીમાં 1.38 ઈંચ છે. દાહોદના સિંગવડમાં 1.06 ઈંચ અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ આજે તેનો 1 લાખની લીડનો ગઢ બચાવી શકશે?:માંજલપુરની પેટાચૂંટણીનું 260 મથકો પર મતદાન, 2.19 લાખ મતદારો કરશે નિર્ણય
    Next Article
    Friendship Day 2026 date — July 30 or August 2: Why India and the world celebrate on different days

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment