Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામજોધપુરમાં જુગાર પર પોલીસનો દરોડો:ઝાડ નીચે ટોર્ચના અજવાળે 6 શખ્સો રૂ.22,500 સાથે ઝડપાયા

    1 day ago

    જામજોધપુરના ભેરીયાની ભીત વાડી વિસ્તારમાં પોલીસે તીનપત્તીના જુગાર પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ઝાડ નીચે ટોર્ચના અજવાળે જુગાર રમતા છ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 22,500 રોકડા અને ગંજીપત્તાના પાના કબજે કર્યા હતા. પોલીસે જીતેન્દ્રભાઇ અમરાભાઇ વિઝુંડા, સુનીલભાઇ બટુકભાઇ બગડા, દેવસીભાઇ સુકાભાઇ ઓડેદરા, રાજુભાઇ પરબતભાઇ ગોરાણીયા અને મુરૂભાઇ પોલાભાઇ ઓડેદરા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 73 વર્ષીય અરસીભાઇ રણમલભાઇ સીસોદીયાને નોટિસ આપી, જુગારધારા કલમ-12 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મલાલાના પુસ્તક વિવાદે પકડ્યો વેગ:હુમલાખોરોની ધરપકડ ન થતાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો આંદોલનના મૂડમાં, 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
    Next Article
    રાજકોટમાં ડબલ ઋતુના કારણે રોગચાળો વકર્યો:મનપાનાં ચોપડે આશ્ચર્યજનક રીતે કેસમાં ઘટાડો થયો ! સ્વાઇન ફલૂનાં આંકડા જાહેર કરવા તંત્રનો ઈન્કાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment