Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરાળાના ભોજાવદર ગામે જુગારધામ પર દરોડો:રેલવે નાળા પાસે જુગાર રમતા 6 શખસને 12 હજારની રોકડ સાથે પોલીસે દબોચ્યાં

    15 hours ago

    ભાવનગર જિલ્લાના ઉમરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે ભોજાવદર ગામે રેલવે નાળા પાસે આવેલી પડતર જગ્યામાં રેડ પાડી હતી. પોલીસે જાહેર જગ્યામાં તીન પત્તીનો જુગાર રમી રહેલા 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડી તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. ઝડપાયેલા આરોપીઓની વિગત પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી જયપાલસિંહ નરેન્દ્રસિંહ ગોહીલ, મયુરસિંહ ચતુરસિંહ ગોહીલ, સુરપાલસિંહ નિરુભા ગોહીલ, હંસરાજસિંહ જયવંતસિંહ ગોહીલ, મિતરાજસિંહ મૂળરાજસિંહ ગોહીલ અને અમીરાજસિંહ પ્રદીપસિંહ ગોહીલ (તમામ રહે. ભોજાવદર, તા. ઉમરાળા) ઝડપાઈ ગયા હતા. મુદ્દામાલ કબ્જે કરી કાયદેસર કાર્યવાહી ઉમરાળા પોલીસે બાતમી વાળા સ્થળેથી જુગારનું સાહિત્ય તથા ગંજી પાના અને પટમાંથી રોકડા ₹12,100 કબજે કર્યા છે. તમામ છ આરોપી સામે ઉમરાળા પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પોર ગામના ખેડૂત સાથે 2.67 લાખથી વધુની ઠગાઈ:બેંક ઓફ બરોડાની મોબાઈલ એપ્લિકેશન અપડેટ કરતી વખતે હેકર્સે રુપિયા ઉપાડી લીધા
    Next Article
    લોકમેળામાં AI - ડ્રોનથી ક્રાઉડ મેનેજમેન્ટ:રાજકોટના રેસકોર્સ મેદાનમાં 4 દિવસમાં 9 લાખ લોકોની ભીડનું નિયંત્રણ, પબ્લિક સેફ્ટીને પ્રાધાન્ય, ઇમરજન્સીમાં તાત્કાલિક પહોંચતી એમ્બ્યુલન્સ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment