Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમરગામમાં યુવકે જાહેરમાં પોતાનું ગળું કાપ્યું:સૌરાષ્ટ્રથી ચોમાસાના પાછા પગલાં શરૂ થશે, સુરતમાં બાથરૂમ બન્યો ડેથ ચેમ્બર; ભાજપના નેતા સામે 6 વર્ષે દુષ્કર્મની ફરિયાદ

    7 hours ago

    75,000 ઉમેદવારોની TAT (S)ની પરીક્ષા રાજ્યમાં આજે 75,000 ઉમેદવારોની TAT(S)ની પરીક્ષા..ચુસ્ત સુરક્ષા વચ્ચે પ્રવેશ અપાયો..પ્રથમ પેપર સવારે અને બીજું પેપર બપોરે 3 વાગ્યે લેવાયું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'ગુજ્જુ લવગુરુ'ચંદન રાઠોડનું આજે બેસણું યોજાયું 'ગુજ્જુ લવગુરુ'ચંદન રાઠોડનું આજે બેસણું યોજાયું. જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી સ્વરૂપજી ઠાકોર પહોંચ્યાં.કેશાજી ચૌહાણે પણ સાંત્વના પાઠવી.. CID સ્ટાર અભય શુક્લા પણ પહોંચ્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એશિયન ગેમ્સના પહેલા દિવસે ભારતને બે સિલ્વર અમદાવાદની યુવતીનો એશિયન ગેમ્સમાં ડંકો.. એલાવેનિલ વાલારિવને બે સિલ્વર મેડલ જીત્યા. 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. એલાવેનિલ તમિલનાડુની છે પણ તેનો ઉછેર અને ટ્રેનિંગ અમદાવાદમાં થયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર અકસ્માતમાં અમદાવાદના 21 વર્ષના યુવકનું મોત મુંબઈમાં કાર અકસ્માતમાં અમદાવાદના 21 વર્ષના યુવક સહિત 3નાં મોત થયા. કોસ્ટલ રોડ પર BMW હવામાં ઉછળી અને રેલિંગ તોડી બ્રિજથી 75 ફૂટ નીચે ખાબકી હતી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બાથરુમમાં ગિઝરના ગેસ ગળતરથી વિદ્યાર્થિનીનું મોત સુરતના કતારગામમાં બાથરુમના ગિઝરમાં ગેસ ગળતરથી એક વિદ્યાર્થિનીનું મોત થયું. પરિવારને દોઢ કલાક પછી દીકરીની હાલત વિષે જાણ થઈ. સાત મહિનામાં સુરતમાં ગેસ ગીઝરથી ચાર લોકોના મોત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 8 ટકા વરસાદની ઘટ વચ્ચે ચોમાસાની વિદાયના સમાચાર અમરેલીના લાઠી અને ગીર સોમનાથના ઉના પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો..હજુ રાજ્યમાં 8 ટકા વરસાદની ઘટ છે ત્યાં હવામાન વિભાગે કહ્યું ત્રણ-ચાર દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારથી ચોમાસાની વિદાય શરૂ થશે, સાત દિવસ ભારે વરસાદની કોઈ શક્યતા નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગની બે ઘટનાઓમાં કરોડોનું નુક્શાન સુરતમાં આગની બે ઘટના. પાલનપુરમાં ચિક્કીના કારખાનામાં સિલિન્ડર બ્લાસ્ટ, પાંડેસરાની ડાઇંગ મિલમાં મશીનરી સહિત કરોડોનો માલ બળીને ખાખ થયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમરગામમાં યુવકે જાહેરમાં ગળે ચાકુ ફેરવ્યું વલસાડના ઉમરગામમાં જાહેરમાં યુવકે ગળે ચાકુ ફેરવ્યું.. લોહીનું ખાબોચિયું ભરાયું.. ભરબજારે ફસડાઇને પડ્યો રહ્યો ને લોકો વીડિયો બનાવતા રહ્યા.. પરિવારજને કહ્યું-બહેનના લગ્ન અને ઘર બનાવવાની ચિંતામાં હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાજપના નેતા સામે 6 વર્ષે દુષ્કર્મની ફરિયાદ મોરબીમાં ભાજપના નેતા શૈલેષ માકાસણા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ..પરિણીતાએ પતિની સારવાર માટે એક લાખ રુ. ઉછીના લીધા હતા. જે બાદ તેને 'ઓમ વિલા' બંગલોમાં બોલાવી બળજબરી કરી હતી., 6 વર્ષે ફરિયાદ નોંધાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રામદેવપીરના નેજા લઈ જતા બે ભક્તોને કરંટ વડોદરાના સુભાનપુરામાં હાઈટેન્શન રોડ પર રામદેવપીરના નેજા લઈને જતા બે ભક્તોને વીજ કરંટ લાગ્યો..જેમાં એકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. વીજ કરંટના કારણે રસ્તા પર ખાડો પડી ગયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સુરત-ગોંડલમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર:જાફરાબાદમાં રોડ પર નદીની જેમ પાણી વહેતા થયા, તાલાલામાં વીજળી પડતા યુવકનું મોત; સાંજે 6 વાગ્યા સુધી 20 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    મોરબીમાં ભાજપના નેતા વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ:પતિની સારવાર માટે એક લાખ ઉછીના લીધા, પરિણીતાને 'ઓમ વિલા' બંગલોમાં બોલાવી બળજબરી કરી, સજ્જડ પૂરાવા મળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment