Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા ઝડપાઈ:સુરતની પુણા પોલીસે સાસણગીરમાંથી દબોચી લીધી, મારામારી અને એટ્રોસિટી સહિત 6 ગુના

    1 day ago

    કીર્તિ પટેલની સાથીદાર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાની સુરતની પુણા પોલીસે ધરપકડ કરી છે. પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખંડણી તેમજ આઈટી એક્ટ હેઠળના ગુનામાં તે લાંબા સમયથી નાસતી ફરતી હતી. સુરત પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ વર્કઆઉટ અને લોકેશન ટ્રેસ કરીને આરોપી નયનાને સાસણગીરથી ઝડપી પાડી છે. મૂળ ભાવનગરના સિહોર પંથકની રહેવાસી 33 વર્ષીય નયના બારૈયા સામે ભાવનગરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં મારામારી, પ્રોહિબિશન અને એટ્રોસિટી સહિત કુલ 6 ગુના નોંધાયેલા છે.
    Click here to Read More
    Previous Article
    'મારા વિરુદ્ધ ઘણી નેગેટિવિટી ચાલી રહી હતી':‘દસ કા દમ’ કરવા નહોતા ઇચ્છતા સલમાન, પિતા સલીમ ખાનની સલાહથી બદલ્યો નિર્ણય
    Next Article
    જામનગરમાં દબાણ હટાવવા ગયેલી ટીમ સાથે બોલાચાલી:સરૂસેકશન રોડ પર એસ્ટેટ શાખાએ દબાણ હટાવ્યા, પોલીસ બોલાવવી પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment